ચેહર ચાલીસા ગુજરાતી

।। ચોપાઈ ।।

ગણેશજીને કરું પ્રણામ, સરસ્વતી મા આવે યાદ

આરંભ ‘ચેહેર’ મારી મા, ભક્તોના સાંભકજે સાધ

જગતજનની ચેહર માત, શક્તિ સ્પે તું સાક્ષાત્

ચેહર પ્રગવ્યાં હાળડી ગામ, વસંત પંચમીનો શુભ યોગ વાર

કુમકુમ કેસરની છે આડ, નકે નથણી કાને કુંડછ અદભૂત ક્રાંતિ રૂપની ખાણ

ધરતાં ધ્યાન થાય પ્રકાશ, કામ ક્રોધનો થાય જ નાશ

અણુઅણુમાં તારો વાસ, શહસીબાગ ‘માં તારો પ્રકાશ

રણધોડપુરા જઇ કીધો વાસ, સાવધરકુક્માં તું સાક્ષાત્

રામજીબાપુના હૃદયે વાસ, ચેહરમા તું જગ-વિખ્યાત

ગુજરાત મધ્યે મરટોલી ગામ, ચેહરમાનાં ત્યાં રૂડા ધામ

માઠી વર્ખડીની લીલી છાય, આવતાં જતાં સૌ કરે પ્રણામ

સોક વર્સનાં ચેહર થાય, શિવ ભક્તિમા લીન થાય

ગુરુ ઓઘડનાથ મહારાજ, ચેહર સમરે સુધરે કાર્ય

ચેહરમા તું તારણહાર, જગત સારાની તું પાલનહાર

શક્તિ તારું અપરપાર, વદુ તુજને વારંવાર

જગત જનનીનો તું અવતાર, ચૌદ બ્રહ્માંડમાં જય જયકાર

કેમ કરીને પામું પાર, અખૂટ શક્તિનું તું ભંડાર

વર્ખડીની લીલી છાય, ખેળે બાળ સ્વરૂપે માઈ

કુમકુમ કેસરની માને બાણ, અદભૂત ક્રાંતિ રૂપની ખાણ

તારે દરવાજે નોબતો વાગે, તારું નાદ ગગનમાં ગાજે

ડાકણ સાકણ ભૂત જ ભાગે, આરતી ટાણે ઘાલર વાગે

દૂર દૂરથી ભક્તો આવે, આનંદ ઉત્સવ માનો મનાવે

નવરાત્રીની આઠમ આવી, તારાં દ્વારે રંગ જમાવે

અબીલ ગુલાલ ઊડે રંગ, ચેહર મંદિરમાં વધ્યો ઉમંગ

અનેક રૂપે ચેહર અઘંગ, ભજતાં નડે ન માયે રંગ

વસંત પંચમીનો આવે દિવસ, ભક્તજનોએ સૌ થાય તલ્લીન

તારું રૂપ યમુનાના નદીર, મા તારું પ્રાગતે દિવસ

માનવ મહેરામણ ઊમટે ભાઈ, સુખડી, ધૂપ, નિવેદ ધરે

નર-નારી સૌ પ્રેમથી ખાય

ચેહર તારું નામ જ એક, તોયે તારાં સ્થાન અનેક

મહેંગાં ઉપર મારી મેખ, ભક્તો રાખે નિત્ય ટેક

હૈયે – હૈયાં ખૂબ મઠે, દર્શન કરી માનાં ચરણે પડે

રોગીઓને રોગ યકે, ધનેચ્છૂને ધન મળે

તારી કૃપા જેના પર થાય, દુઃખ નિવારણ તેનુ થાય

પારે આવી લાગે પગ, માયા બંધન છૂટી જાય

અસ્થિર જગ આ તો કહેવાય, ચેહર રહેતાં સ્થિર સદાય

સરિતા સાગર માળી સમાય, જગત તારામા લીન જ થાય

મા ચેહર નો કરું ઉચ્ચાર, આવડે નથી બીજું લાગાર

ત્રણે લોકની સર્જનહાર, લગારે ભવિસાગર પાર

ભૂમિ પરથી હરવા ભાર, જગમાં પ્રગટ્યા વારંવાર

વર્ણન કરતા ના આવે પાર, એવી તારી લીલા અપરપાર

જગત સ્વાર્થી છે મારે લાત, કોણે શ્રણે જવું માંત?

‘શાહીબાગ’ માં કૌશલ ભુવાની, સંકટ સમયે દે છે સાથ

મા મણે તારું છે વિશ્વાસ, અંતે આવીયો તારું પાસ

હૃદયકમળમાં કરજે વાસ, પૂર્ણ કરજો સૌની આશ

દીન જનોનું શરણં તું, મીઠું અમૃત ઝરણું તું

શરણે લેજે ચેહર માત, હાથ ઝાળીને કરજે સંગાથ

ધરતાં ધ્યાન થાય પ્રકાશ, ભૂત-પ્રેતનો થાય નાશ

દુઃખ દારિદ્રય ન આવે પાસ, એકવીસ રવિવાર પૂર્ણ થાય

પૂર્ણ કરે તેની ઇચ્છા, ચેહર ચાલીસા મુખથી ગાય

પાઠમાં જઈને કીધો નાશ, પાઠ કરે રાખે વિશ્વાસ

પૂરી કરે છે ચેહરમા આશ, કુવારી કન્યા રટણ કરે

ઇચ્છિત વર્ણે એ તો વરે, વિધવા નારી સ્મરણ કરે

निर्भય થૈને સઘક્કે ફરે, પૂજા-પાઠ ને અનुष્ઠાન

નથી પૂજન વિધિનું ભાન, નથી મંત્ર-તંત્રનું જ્ઞાન

તુજ મંત્રનો વધુ પ્રતિપાલ, જપતાં વકે સૌ એ સંતાપ

સાવધરને ચેહર ચાલીસાનો પ્રતિપાલ

ભોકા માટે ભોડું થાય, સંકટ સમયે કરતી સહાય

પાઠ કરે તે પુનિત થાય, જન્મ-મરણનું ચક્ર જાય

યજ્ઞ કરી જે અર્પે ભાવ, ચેહર દર્શન તરત જ થાય

ચેહર મંદિર જે કોઈ જાય, ભાવના તેવા દર્શન થાય

દીધી રહીદ્ધિ સિદ્ધિ અપર, અંતે મુક્તિ મહાપદ સાર

ભૂમિનો, કરો હરવા ભાર, જગમાં પ્રગવ્યાં વારંવાર

છોડી દીઘાં બીજાં કામ, ભાવે ભજતાં ચેહરનું નામ

ભક્તજનોને દીધી હામ, પુરણ કીધાં સંગઠાં કામ

દયાશક્તિ છે તારું નામ, દીન દુઃખિયારાને તું વિશ્રામ

‘શાહીબાગ માં ચેહર નામ, ચેહર નામ, ભક્ત થ્યો રાજુ નામ

ચેહર મા તો થયા પ્રસન્ન, ચેહર માએ દીધી વચન

હરતા ફરતા ગયા ગાન, ચેહર માનં ધરતા ધ્યાન

‘રાજુ ભુવા’ની વિનંતી માત, શરણે લેજે મુજને માત

દાસ કમલ “નો સૂણજે સાધ, દોડિ આવજે ચેહર માત

માતાજીની માનતા મનાય, ચેહર પરિવાર ગુણલા ગાય

ચેહર ચાલીસા જે કોઈ ગાય, ઉપ-તાપ તેનો મડી જાય

તુજ કૃપાનું પામે બક, ત્યારે આપે મા માગ્યું ફછ

ત્રિવિધ તાપ સહેજે ઠકે, કોટે જણમનાં પાપો બચે

તારા ક્રોધે કંપે કાક, ડોલી ઊઠે દશે દિકૂપાઠ

હું અજ્ઞાની અવગણ અપાર, તો પણ તારું હું છું બાક

વધુ તુજને વારંવાર, બોલો જય જય ચેહર માત

બોલો જય જય ચેહર માત

બોલો જય જય ચેહર માત

चेहर चालीसा हिन्दी

।। चौपाई ।।

गणेशजी ने करं प्रणाम, सरस्वती मा आवे याद

आरंभु ‘चेहर’ मारी मा, भक्तोनो सांभक्जे साद

जगतजननी चेहर मात, शक्ति स्पे तुं साक्षात्

चेहर प्रगव्यां हालडी गाम, वसंत पंचमीनो शुभ योग वार

कुमकुम केसरनी छै आड, नके नथणी काने कुंडछ अदभुत क्रांति रूपनी खाण

धरतां ध्यान थाय प्रकाश, काम क्रोधनो थाय ज नाश

अणुअणुमां तारो वास, शशाहीबाग ‘मां तारो प्रकाश

रणद्धोडपुरा जई कीधो वास, सावधरकुक्मां तुं साक्षात्

रामजीबापुना हृदये वास, चेहरमा तुं जग-विख्यात

गुजरात मध्ये मरतोली गाम, चेहरमानां त्यां रूडां धाम

मौठी वरखडीनी लीली छाय, आवतां जतां सौ करे प्रणाम

सोक वरसनां चेहर थाय, शिव भक्तिमां लीन थाय

गुरु ओघडनाथ महाराज, चेहर समरे सुधरे काज

चेहरमा तुं तारणहार, जगत सारानी तुं पालनहार

शक्ति तारी अपरपार, वदु तुजने वारंवार

जगत जननीनो तुं अवतार, चौद ब्रह्मांडमां जय जयकार

केम करीने पामुं पार, अखूट शक्तिनो तुं भंडार

वरखडीनी लीली छांय, खेले बाल स्वरूपे माई

कुमकुम केसरनी माने बाण, अदभुत क्रांति रूपनी खाण

तारे दरवाजे नोबतो वागे, तारो नाद गगनमां गाजे

डाक्ण साकण भूत ज भागे, आरती टाणे ज्ञालर वागे

दूर दूरथी भक्तो आवे, आनंद उत्सव मानो मनावे

नवरात्रिनी आठम अवे, तारा द्वारे रंग जमावे

अबिल गुलाल ऊडे रंग, चेहर मंदिरे वध्यो उमंग

अनेक रूपे चेहर अभंग, भजतां नडे न माए रंग

वसंत पंचमीनो आवे दिन, भक्तजनो सौ थाय तल्लीन

तारू रूप यमुनानां नीर, मा तारो प्रागस्य दिन

मानव महेरामण ऊमटे भाई, सुखडी, धूप, निवेद धराय

नर-नारी सौ प्रेमथी खाय

चेहर तारुं नाम ज एक, तोये तारां स्थान अनेक

महेंगां उपर मारी मेख, भक्तो राखे नित्य टेक

हैये – हैयां खूब मठे, दर्शन करी मानां चरणे पडे

रोगीओना रोग यके, धनेच्छुने धन मछे

तारी कृपा जेना पर थाय, दुःख निवारण तेनं थाय

पारे आवी लागे पाय, माय बंधन छूटी जाय

अस्थिर जग आ तो कहेवाय, चेहर रहेतां स्थिर सदाय

सरिता सागर मांही समाय, जगत तारामां लीन ज थाय

माँ चेहर नो करु उच्चार, आवडे नहीं बीजुं लगार

त्रणे लोकनी सर्जनहार, लगारे भवसागर पार

भूमि केरो हरवा भार, जगमां प्रगठ्यां वारंवार

वर्णन करतां ना आवे पार, एवी तारी लीला अपार

जगत स्वार्थी छै मारे लात, कोने शरणे जावुं मात?

‘शाहीबाग’ मां कौशल भुवानी, संकट समयमां दे छे साथ

मा मने तारो छे विश्वास, अंते आव्यो तारी पास

हृदयकमव्मां करजे वास, पूरी करजो सौनी आश

दीन जनोनुं शरणं तुं, मीठ अमृत झरणुं तुं

शरणे लेजे चेहर मात, हाथ ज्ञालीने करजे संगाथ

धरतां ध्यान थाय प्रकाश, भूत-प्रेतनो थाय नाश

दुःख दारिद्रय न आवे पास, एकवीस रविवार पूर्ण थाय

पूर्ण करे तेनी इच्छाय, चेहर चालीसा मुखथी गाय

पठ्मां जईने कीधो नाश, पाठ करे राखे विश्वास

पूरी करे छे चेहरमा आश, कुवारी कन्या रटण करे

इच्छित वरने ए तो वरे, विधवा नारी स्मरण करे

निर्भय थईने सघक्के फरे, पूजा-पाठ ने अनुष्ठान

नथी पूजन विधिनुं भान, नथी मंत्र-तंत्रतुं ज्ञान

तुज मंत्रनो अधिक प्रताप, जपतां वके सौ ए संताप

सावधोरने चेहर चालीसानो प्रताप

भोका माटे भोढी थाय, संकट समये करतां सहाय

पाठ करे ते पुनित थाय, जन्म-मरणनुं चक्र जाय

यज्ञ करी जे अर्पे भाव, चेहर दर्शन तरत ज थाय

चेहर मंदिर जे कोई जाय, भावना तेवां दर्शन थाय

दीधी रिद्धि सिद्धि अपार, अंते मुक्ति महापद सार

भूमिनो, करो हरवा भार, जगमां प्रगव्यां वारंवार

छोड़ी दीघां बीजां काम, भावे भजतां चेहरनुं नाम

भक्तजनोने दीधी हाम, पूरण कीधां सघटां काम

दया शक्ति छे तारं नाम, दीन दुःखियाराने तुं विश्राम

‘शाहीबाग मां चेहर नाम, चेहर नाम, भक्त थयो राजु नाम

चेहर मा तो थयां प्रसन्न, चेहर माए दीधं वचन

हरतां फरतां गये गान, चेहर मानं धरतां ध्यान

‘राजु भुवा ‘नी विनंती मात, शरणे लेजे मुजने मात

दास कमल “नो सूणजे साद, दोडी आवजे चेहर मात

माताजीनी मानता मनाय, चेहर परिवार गुणला गाय

चेहर चालीसा जे कोई गाय, उप-ताप तेनो मदी जाय

तुज कृपानुं पामे बक, त्यारे आपे मा मांग्युं फछ

त्रिविध ताप सहेजे ट्ठके, कोटि जनमनां पापो बछे

तारा क्रोधे कंपे काक, डोली ऊठे दसे दिकूपाठ

हुं अज्ञानी अवगुण अपार, तो पण तारो हुं हुं बाक

वदु तुजने वारंवार, बोलो जय जय चेहर मात

बोलो जय जय चेहर मात

बोलो जय जय चेहर मात

चेहर चालीसा हिंदी और गुजराती में पढ़े - चेहर चालीसा

श्री चेहर चालीसा Chehar Chalisa 01

श्री चेहर चालीसा Chehar Chalisa 02

श्री चेहर चालीसा Chehar Chalisa 03

श्री चेहर चालीसा Chehar Chalisa 04

ચેહર ચાલીસા 01

ચેહર ચાલીસા 02

ચેહર ચાલીસા 03

ચેહર ચાલીસા 04

Download Chehar Chalisa Hindi PDF

Download Chehar Mata Ni Chalisa Gujarati PDF